Sunday, 26 November 2017

2018માં ડ્યુઅલ સિમ લાવશે IPhone

iPhone ભલે એક દમદાર સ્માર્ટફોન હોય પરંતુ તેના યુઝર્સને આ ફોનમાં ડ્યુઅલ સિમની ઉણપ તો જરુર સાલે જ છે. પરંતુ લાગે છે કે હવે તેમનો આ ઇંતેજાર પૂર્ણ થશે. તાજેતરમાં આવેલા કેટલાક અહેવાલો મુજબ iPhoneના આગામી નવા મોડેલમાં આ ઉણપ પણ દૂર કરી દેવામાં આવશે.

2018ના iPhone ના તમામ મોડેલમાં ડ્યુઅલ સિમ ફીચર પણ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત આ ડ્યુઅલ સિમ ફોન LTE+LTE કનેક્ટિવિટી સાથે આવશે. અત્યાર સુધીના તમામ કંપનીના ડ્યુઅલ ફોન LTE+3g કનેક્ટિવિટીવાળા આવ્યા છે.
LTE ટેક્નોલોજીના ઉપયોગથી એપલનું કનેક્ટિવિટી ફીચર વધુ ફાસ્ટ થઈ જશે. તેમજ 2018માં બેસબેંડ ચિપને અપગ્રેડ કરીને ઇંટેલ xmm7560 અને ક્વાલકોમ SDX20નો ઉપયોગ કરવામાં આવશે.
આમ જે લોકો  ડ્યુઅલ સિમ વાપરવા ઈચ્છે છે તેમના માટે ખાસ iPhone લાવી રહ્યું છે આ ફીચર્સ.

માર્કેટમાં હવે જોવા મળશે Nokiaનો સૌથી સસ્તો ફોન

ફિનલેન્ડની કંપની પાસે Nokiaના સ્માર્ટફોન બનાવવાનું લાઇસન્સ છે આ કંપની દ્વારા તાજેતરમાં ભારતમાં એક બજેટ સ્માર્ટફોન Nokia 2 ની જાહેરાત કરવામાં આવી હતી. જોકે ત્યારે તેની કિંમત દર્શાવવામાં આવી ન હતી. આજે Nokia 2ની કિંમતની જાહેરાત કરવામાં આવી છે અને તે 6,299 રૂપિયામાં મળશે. તે દેશની લીડિંગ રિટેલ સ્ટોર્સથી ખરીદી શકાય છે. 24 નવેમ્બરથી તેનું વેચાણ શરુ થાય છે અને તે ત્રણ કલર વેરિઅન્ટ – પ્યુટર બ્લેક, પ્યુટર વ્હાઇટ અને કોપર બ્લેકમાં ઉપલબ્ધ થશે.

આ સ્માર્ટફોન સાથે કેટલાક ઑફર્સ પણ મળી રહ્યા છે જેમાં રિલાયન્સ જિયોની એક ઓફર છે જેમાં Nokia 2ના ગ્રાહકો માટે 45 GB એક્સટ્રા ડેટા આપશે. ગ્રાહકો માટે દર મહિને 309 અથવા તેનાથી વધારે રિચાર્જ કરવાની શરત છે જે અંતર્ગત 9 મહિના સુધી રિચાર્જ કરાવવું પડશે.



ડ્યુઅલ સિમ સપોર્ટિંગ Nokia 2ની સ્પેસીફિકેશન્સ વાત કરિયે તો 5-ઇંચનું LTPS એચડી (720×1280 પિક્સેલ) ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. 1.3 ગીગાહર્ટઝ ક્વોલકૉમ સ્નેપડ્રેગન 212 પ્રોસેસર આપવામાં આવેલ છે Nokia 2માં 1 GB રેમ છે અને તેની ઇન્ટરનલ મેમરી 8 GBની છે, જે કાર્ડની મદદથી 128 GB સુધી વિસ્તૃત કરી શકાય છે. આ સ્માર્ટફોન આઉટ ઓફ ધ બોક્સ એન્ડ્રોઇડ 7.1 નુગટ પર ચાલે છે. સાથે સાથે તરતમાં Nokia 2માં ઓરીયો અપડેટ પણ આપવામાં આવશે.

ફોટોગ્રાફી માટે તેના રીઅરમાં એલઇડી ફ્લેશ સાથે 8 મેગાપિક્સલનો કેમેરા અને 5 મેગાપિક્સલનો કેમેરા છે.માર્કેટમાં આ ફોનની તુલના Xiaomi Redmi 4A અને Moto C સાથે થશે. કંપનીના પોર્ટફોલિયોમાં Nokia 3ની નીચે જગ્યા આપવામાં આવી છે. 
કનેક્ટિવિટી માટે Nokia 2માં 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, બ્લૂટૂથ વી 4.1, જીપીએસ / એ-જીપીએસ, એફએમ રેડિયો, માઇક્રો-યુએસબી અને 3.5 એમએમની ઑડિયો જેક આપવામાં આવી છે.

Saturday, 25 November 2017

Nokia 8માં આવ્યું અપડેટ

એચએમડી ગ્લોબલે Nokia 8 માટે એન્ડ્રોઇડ્સ લેટેસ્ટ વર્ઝન એટલે કે Android Oreo અપડેટ આપવામાં આવ્યું છે. Nokia 8 કંપનીનો ફ્લેગશિપ સ્માર્ટફોન છે, જે તાજેતરમાં ભારતમાં લોન્ચ થયોછે. લોન્ચ સમયે જ કંપનીએ જણાવ્યું હતું કે આ સ્માર્ટફોનમાં ફ્યુચર અને લેટેસ્ટ એન્ડ્રોઇડ વર્ઝનના અપડેટ્સને ઝડપથી મળી જશે.

ફિનલેન્ડની કંપની એચએમડી ગ્લોબલ પાસે Nokia સ્માર્ટફોન બનાવવાનો અધિકાર છે અને કંપનીએ અત્યાર સુધીમાં ચાર Android અને એક ફીચર ફોન લોન્ચ કર્યા  છે. એચએમડી ગ્લોબલના ચીફ પ્રોડક્ટ ઑફિસર ઝુહોએ કહ્યું છે, ‘Android 8.0  Oreo ક્યોર અને સિક્યોરથી અપડેટ કરી શકાશે।  અમે હંમેશા અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ Android ફોનનો અનુભવ આપવા માંગીયે છીએ,  તેથી અમે  ટેસ્ટ, ઓપ્ટિમાઇઝ અને રિફાઈન કરતા રહીયે છીએ.’
આવનારા બે દિવસમાજ  Nokia 8માં Android Oreo અપડેટ મળવાની શરૂ થઇ જશે. જો તમે Nokia 8 વાપરતા હો તો આ અપડેટ  તમારા માટે જ છે. તમારા ફોનમાં નવું અપડેટનું નોટિફિકેશન મળી જશે ત્યાર બાદ તમે તમારા સ્માર્ટ ફોનને અપડેટ કરી શકશો.

OnePlus 5T સેલ શરૂ થતાંજ 5 મિનિટમાં આઉટ ઓફ સ્ટોક થયો

ચાઇના સ્માર્ટફોન નિર્માતા વનપ્લસે શુક્રવારે જણાવ્યું હતું કે કંપનીનો નવો સ્માર્ટફોન OnePlus 5T સ્પેશિયલ વન ઑવર પ્રીવ્યુ સેલ્સ દરમિયાન 5 મિનિટમાં જ આઉટ ઓફ સ્ટોક થયો હતો. આ સેલ એમેજોન ઇન્ડિયા પર શુક્રવારે 12 વાગ્યાથી 1 વગ્યા સુધી કરવામાં આવ્યો હતો.
આ વન ઑવર પ્રીવ્યુ સેલ્સ દરમિયાન ખુબ જ અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. OnePlus 5Tનો ઓપન સેલ 28 નવેમ્બરથી શરૂ થશે. એમેજોન ડોટ ઈન, OnePlus સ્ટોર ડોટ ઈન, તેમજ કેટલાક પસંદ કરાયેલા ક્રોમા સ્ટોર પર શરૂ થશે
ભારતમાં OnePlus 5Tના બે વેરિઅન્ટ ઉપલબ્ધ છે. 6 GB રેમ સાથે સાથે 64 GB  ઇન્ટરનલ મેમરી જેની કિંમત 32,999 અને 8 GB  રેમ અને 128 GB ઇન્ટરનલ મેમરી જેની કિંમત  37,999 રૂપિયા છે. તે માત્ર એમેઝોન ભારત વેબસાઇટ અને વન પ્લસ ઓનલાઇન સ્ટોરમાંથી ખરીદી શકાય છે. અહીં ફક્ત OnePlus 5T મિડનાઈટ બ્લેક વેરિઅન્ટ જ મળશે.

One Plus 5Tમાં સ્પેસિફિકેશન્સની વાત કરિયે  તો OnePlus 5T માં ક્વોલકૉમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર આપવામાં આવ્યું છે જેની સ્પીડ 2.45 ગીગાહર્ટઝ છે.  તે બે મેમરી વેરિઅન્ટમાં  આવે છે 6 GB રેમ અને  64 GB ઇન્ટરનલ સ્ટોરેજ અને 8 GB  રેમ અને 128 GB ઇન્ટરનલ મેમરી . 6.01 ઇંચનું પૂર્ણ એચડી એમોલ્ડ  ડિસ્પ્લે આપવામાં આવ્યું છે જે બેજલ લેસ છે.
ફોટોગ્રાફી માટે OnePlus 5Tમાં ડીવીડી રીઅર કેમેરા મોડ્યુલ આપવામાં આવ્યું છે, પરંતુ આ વખતે સેટઅપમાં ફેરફારો છે. આ વખતે ટેલિફોટો લેન્સની જગ્યાએ કંપનીએ લાર્જ અસ્પર્ચનું લેન્સ આપ્યું છે.
આ ફોનની વિશેષતા તેનો સેલ્ફી કૅમેરા ફીચર્સ છે તે ફેસને જોઈને અનલોક થઇ જશે.જો કે iPhone X ફેસ આઈડી  ડેડિકેટેડ સેન્સર્સ  OnePlus 5Tમાં નથી એથી આ ફીચર્સ કેટલું સફળ રહેશે તે જોવાનું રહ્યું। રીઅર કેમેરામાં ડ્યુઅલ એલઇડી ફ્લેશ છે અને તેના દ્વારા 30 ફ્રેમ પ્રતિ સેકન્ડથી 4 k  વિડિયો શૂટ કરી શકો છો.

UC બ્રાઉઝરનું પ્લે સ્ટોર પર પુનરાગમ

ગૂગલ પ્લે સ્ટોર પર UC બ્રાઉઝર ફરી આવ્યું છે. એક અઠવાડિયાથી વધારે સમય સુધી UC બ્રાઉઝર ગાયબ રહ્યું હતું  UC બ્રાઉઝરનું નવું એડિશન હવે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. UC બ્રાઉઝર ચાઇનાની અગ્રણી કંપની અલીબાબાનું બ્રાઉઝર છે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે કામ કરે છે. આ એપને એટલે કથિત ડેટાની સુરક્ષાના ભંગ રૂપે Google Play સ્ટોર પરથી હટાવવામાં આવ્યું હતું। જોકે પાછળથી કંપનીએ તમામ વાતને પાયા વિહોણી ગણાવી હતી કંપનીએ જણાવ્યું હતું કે યુઝર્સ માટે નવું એડિશન Google Play પર ઉપલબ્ધ છે, જે Google Playની કડક નીતિઓ સાથે સુસંગત છે.
ચાઇનાની અગ્રણી કંપની અલીબાબા બિઝનેસ ગ્રૂપના આંતરરાષ્ટ્રીય વેપાર વિભાગના અધ્યક્ષ યંગ લીએ જણાવ્યું હતું કે Play સ્ટોર પર UC બ્રાઉઝર્સને થોડા સમય માટે હટાવવામાં આવ્યું હતું  અમે સતત તેની ટેકનિકલ સેટિંગ્સની તપાસ કરાવી. આ દરમિયાન, અમને અમારા યુઝર્સનું ઝનૂન જોવા મળ્યું અમારી મુખ્ય ઍપની અનુપસ્થિતિમાં તેની બીજી એડિશન મિની UC  બ્રાઉઝરને  પ્લે સ્ટોર પર ‘ફ્રી ઍપ કેટેગરી’માં ટોપ એપ બનાવ્યું.અમારા યુઝર્સ એક અથવા બીજી રીતે અમારી સાથે સતત જોડાયેલા રહ્યા।
કંપનીનો દાવો છે કે UC બ્રાઉઝર 45% યુઝર્સ આધાર સાથે મોબાઇલ પ્લેટફોર્મ પર ભારતની સૌથી લોકપ્રિય એપ છે, જેની Google Chrome નો નંબર છે. UC બ્રાઉઝર દ્વારા ગૂગલ પ્લે સ્ટોર પર 50 કરોડ ડાઉનલોડની સંખ્યા પાર કરી છે.

Vodafone પોતાના ગ્રાહકોને આપી રહ્યું છે આ સુવિધા

ટ્રાયના આદેશ મુજબ મોબાઇલ નંબરને  6 ફેબ્રુઆરી 2018 સુધી આધાર દ્વારા લિંક કરવાનું ફરજિયાત છે.  6 ફેબ્રુઆરી 2018 ડેડ લાઈન આપવામાં આવી છે જે અંતર્ગત તમામ કંપનીઓએ આધાર સાથે મોબાઇલ નંબરને લિંક કરવું ફરજિયાત છે.  Vodafone પોતાના ગ્રાહકો માટે  ઘરે ઘરે જઈને આધાર સાથે લિંક કરાવશે। Vodafone દ્વારા કસ્ટમર્સ માટે એક નવી સેવા સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી સેવા હેઠળ Vodafoneના વાન  ઘરે ઘરે જઈને કસ્ટમરને મોબાઇલ નંબરને આધાર સાથે જોડી આપશે। મતલબ કે જો તમે Vodafone કસ્ટમર છો અને હજુ સુધી તમે તમારા નંબરને આધાર સાથે લિંક નથી કરાવ્યો તો આ સેવા ચોક્કસથી તમારા માટે જ છે.

Vodafone દ્વારા રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોમાં આ સેવા શરૂ કરવામાં આવી છે. વોડાફોન દ્વારા આ નવી સેવા માટે મોબાઇલ વાન  ઘરે ઘરે ફરીને તેમના કસ્ટમરને આ સેવાનો ફાયદો કરાવી રહી છે. તમને જણાવી દઈએ કે ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકની સંખ્યા વધારે છે. સાથે સાથે કસ્ટમર તેના સિમને  4G સિમ માં અપગ્રેડ કરી શકશે। આ સંપૂર્ણ પ્રક્રિયા માટે વપરાશકર્તાઓને કોઈ કિંમત નથી ચૂકવવી પડતી।  આ પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે.
આ સાથેજ કસ્ટમર ઈચ્છે તો હવે ઓનલાઇન પણ આધાર સાથે મોબાઈલ નંબરને લિંક કરી શકશે। આ માટે યુઝર્સને જે તે મોબાઇલ ઓપરેટરની વેબસાઇટ પર જવાનું રહેશે અને ત્યારબાદ મોબાઈલ નંબર ઇન્સર્ટ કરી પછી ઓટીપી મળશે પછી ઓટીપીને વેબસાઈટ પર નાખ્યા બાદ તમારો આધાર નંબર લખો આ પ્રક્રિયા સાથે યુઝર્સ તેમના મોબાઇલ આધાર સાથે સરળતાથી લિંક કરી શકશે

SHAREit વિશ્વભરમાં 1.2 અબજ યુઝર્સની સંખ્યા પાર કરી


થોડા સમય પહેલાં મોટી ફાઇલોને ચુટકીમાં પરિવહન કરવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું હતું. પરંતુ જ્યારથી SHAREit knocked આ કામ ખૂબ સરળતા કર્યું છે. આથીજ  તેની લોકપ્રિયતા ખૂબ જ વધી રહી છે. હવે આ લોકપ્રિય ફાઇલ શેરિંગ એપ વિશ્વભરમાં 1.2 અબજ યુઝર્સની માહિતીને સ્પર્શે છે.
SHAREit  ઝડપથી વિકાસ કરતી  એપ બની છે. જેના દ્વારા તે ફાઇલો, મ્યૂઝિક અને વિડિયો ખુબ ઝડપી મોકલે છે. વિશ્વભરમાંથી SHAREitના 1.2 અબજ યુઝર્સ છે, જેમાંથી 30 ટકા ભારતના છે અને દેશમાં અત્યાર સુધી 30 કરોડ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે.
તમામ ઉંમરના લોકો આ એપનો ઉપયોગ કરી રહ્યા છે ખુબજ ઝડપથી લોકપ્રિય થઈ રહેલી આ એપ તેની ઝડપના કારણે ખુબ પસન્દ કરવામાં આવી રહી છે આ એપને 2014માં 10 કરોડ લોકોએ ડાઉનલોડ કરી હતી SHAREit  અઢી વર્ષમાં દુનિયાભરમાં 1.2 અબજ યુઝર્સની સંખ્યા પાર કરી છે.

લો હવે OTPની મદદથી તમારું સિમ કાર્ડ આધાર સાથે લિંક કરી શકાશે

હવે એરટેલ, જિયો, વોડાફોન અને આઈડિયા જેવા મોટા ટેલિકોમ ઓપરેટર્સ OTP દ્વારા આધાર-સિમકાર્ડને લિંક કરશે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા નવા માધ્યમને સ્વિકૃતિ આપી દેવાતા હવે યુઝર્સ ઘરેબેઠા જ પોતાના સિમકાર્ડને આધાર સાથે સરળતાથી લિંક કરી શકે. નોંધનીય છે કે આધાર-સિમકાર્ડ લિંકિંગની ડેડલાઈન 6 ફેબ્રુઆરી, 2018 છે. જ્યારે OTP વેરિફિકેશન 1 ડિસેમ્બરથી શરુ થશે.
સિમ કાર્ડ આધાર સાથે લિંક કરવાના સરળીકરણ અર્થે ગયા મહિને સરકાર દ્વારા ટેલિકોમ કંપનીઓને પોતાના યુઝર્સનું ફરીવાર વેરિફિકેશન કરાવડાવવા માટે 3 નવી રીતોની જાહેરાત કરી છે. આ નવી રીતો અનુસાર સિમકાર્ડ-આધાર લિંક કરવા માટે OTP, એપ અને IVRSનો ઉપયોગ કરી શકાશે. જેથી આ પ્રક્રિયા વધુ સરળ બની શકશે. જો કે ગ્રાહકો સર્વિસ પ્રોવાઈડર્સના સ્ટોર પર જઈને પણ આધાર-સિમકાર્ડ લિંકિંગ કરી શકશે. તેમજ સરકારે કંપનીઓને દિવ્યાંગ, ગંભીરપણે બીમાર અને સિનિયર સિટિઝન્સ માટે આ સુવિધા ઘરઆંગણા સુધી લઈ જવાની પણ સૂચના આપવામાં આવી છે.
પહેલા તમારે એવું સુનિશ્ચિત કરવાનું રહેશે કે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક થયેલો છે. ત્યાર બાદ જ તમે OTP લિંકિંગ પ્રોસેસ શરુ કરી શકશો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબરવાળા ગ્રાહકોને UAIDI દ્વારા તેમના મોબાઈલ પર OTP મોકલવામાં આવશે. જો તમારો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક ન હોય તો તમારે સર્વિસ પ્રોવાઈડરના સ્ટોર પર જઈને વેરિફિકેશન કરાવવાનું રહેશે. સમાંતરપણે તમે તમારા મોબાઈલ નંબર અંગેની ડિટેઈલ્સ પણ ચેન્જ કરી શકો છો.

લો હવે માત્ર 2 રુપિયામાં વાઈફાઈ ઇન્ટરનેટની સુવિધા મળશે

અમદાવાદ : દેશમાં ઇન્ટરનેટની સુવિધા વધુ સસ્તી થવા જઈ રહી છે. જિયો દ્વારા જોરદાર પ્રતિસ્પર્ધાનો યુગ શરુ થયા પછી એક પછી એક નવા આઇડિયા સાથે નવી કંપનીઓ મેદાનમાં ઉતરી રહી છે. ત્યારે વાઈફાઈ ડબ્બા નામે એક સ્ટાર્ટઅપે આ કલ્પના સાકાર કરી છે. આ કારણે ડેટાપેક્સ હજુ વધુ સસ્તા કરવા માટે ટેલિકોમ કંપનીઓએ મજબૂર બનવું પડશે.


બેંગાલુરુની એક સ્ટાર્ટઅપ કે જેનું નામ જ વાઈફાઈ ડબ્બા છે. તેમનું કહેવું છે કે ભારતમાં જિયો ભલે લોંચ થયું હોય પરંતુ હજુ ડેટા મોંઘો છે. આ ડેટા પ્રાઇસને હજુ પણ સસ્તી કરી શકાય છે. જેને લઇને કંપની કેટલાક પ્લાન લાવી છે.
આ સ્ટાર્ટઅપના ડેટા પ્લાનની પ્રાથમિક કિંમત માત્ર બે રુપિયા છે. રૂપિયા 2માં 100 MB જેટલો ડેટા મળે છે. આ ઉપરાંત 10 રુપિયામાં 500 MB, 20 રુપિયામાં 1 GB ડેટા મળે છે. ત્રણે પેક્સની વેલેડિટી 24 કલાક જ છે. જો જિયોની વાત કરીએ તો કંપની હાલ રુપિયા 19માં અનલિમિટેડ વોયસ કોલિંગ સાથે 0.15 GB ડેટા આપે છે જેની વેલિડિટી 24 કલાક છે. વાઇફાઇ ડબ્બાનું ડેટા પેક લોકલ ચાની કિટલી અથવા બેકરી પર પણ ઉપલબ્ધ રહેશે. હાલ આ પ્રોજેક્ટની શરુઆત ફક્ત બેંગાલુરુ પુરતી જ કરવામાં આવી છે. મોબાઇલના ટોપઅપ કૂપનની જેમ વાઈફાઈ ડબ્બાના કૂપન પણ મળશે. જેમાં લખેલ કોડને કંપનીને વેબસાઇટ પર જઈને ફીલ કરવો પડશે અને લોગ ઇન આઇડી અને પાસવર્ડ નાખતા તમારુ કનેક્શન ઓન થઈ જશે.
વાઈફાઈ ડબ્બા એક ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર છે. જે ફાઇબર ઓપ્ટિક્સની મદદથી ઇન્ટરનેટ પ્રોવાઇડ કરે છે. કંપની પોતાના રાઉટર્સને રસ્તા પર, દુકાનોમાં લગાવી શકે છે. જેથી 100-200 મીટરના રેડિયસમાં 50 Mbpsની સ્પીડે ઇન્ટરનેટ આપી શકાય છે. કંપનીએ હાલ બેંગાલુરુમાં 350 જેટલા રાઉટર્સ લગાવ્યા છે અને તેમનો દાવો છે કે 1800 જેટલી કનેક્શન રિક્વેસ્ટ વેઇટિંગમાં છે. આ માટે વાઇફાઈ ડબ્બાએ સ્થાનિક કેબલ ઓપરેટર સાથે પાર્ટનરશિપ કરી છે.

Monday, 29 May 2017

रिकी पोंटिंग ने BCCI को दी सलाह, राहुल द्रविड़ को बनाए कोच

टीम इंडिया के मुख्य कोच अनिल कुंबले का कार्यकाल इंग्लैंड में होने वाली चैंपियंस ट्रॉफी के बाद खत्म हो जाएगा। BCCI भी कुंबले के कार्यकाल को आगे बढ़ाना नहीं चाहती इसलिए उन्होंने नए कोच के चयन के लिए आवेदनों की प्रक्रिया शुरू कर दिया है। ऐसे में ऑस्ट्रेलिया के दिग्गज पूर्व कप्तान रिकी पॉन्टिंग ने अपनी राय देते हुए कहा है कि राहुल द्रविड़ को टीम इंडिया का अगला कोच होना चाहिए।
पॉन्टिंग ने कहा कि द्रविड़ को क्रिकेट के तीनों प्रारुपों में कोचिंग देने का अनुभव भी है। इसलिए मुझे तो नहीं लगता की उनसे बेहतर भारत को कोई और कोच मिल सकता है। वो मेरे बहुत अच्छे दोस्त हैं। मैं उनके खेल का बहुत बड़ा प्रशंसक रहा हूं और मैं उनका दिल से सम्मान भी करता हूं। गौरतलब है कि BCCI ने विस्फोटक बल्लेबाज वीरेंद्र सहवाग को कोच के पद के लिए आवेदन भरने को कहा है।

Sunday, 28 May 2017

पहले अभ्यास मैच में जीता भारत, डकवर्थ लुईस नियम से हुआ फैसला

चैंपियंस ट्रॉफी में भारत और न्यूकजीलैंड के बीच खेला गया अभ्यालस मैच बारिश की भेंट चढ़ गया। भारत की पारी के दौरान शुरू हुई बारिश रुकी ही नहीं जिसके बाद मैच को खत्मा करने का निर्णय लिया गया। खेल रोके जाने से पहले तक भारत ने 26 ओवर में 129/3 रन बना लिए थे। डकवर्थ लुइस नियम से भारत ने मैच 45 रनों से जीत लिया। खेल रोके जाने तक विराट 52 और धोनी 17 रन पर खेल रहे थे।
इससे पहले न्यूजीलैंड की ओर से पारी की शुरुआत धुरंधर मार्टिन गप्टिल और ल्यूक रॉन्ची ने की। कीवी टीम की उम्मीद गप्टिल को शमी ने जल्दी ही पैवेलियन लौटा दिया। गप्टिल नौ रन ही बना पाए और भुवनेश्वर कुमार को कैच दे बैठे। इसके बाद दूसरे विकेट के लिए रॉन्ची और विलियम्सन ने 43 रन जोड़े। शमी ने केन विलियम्सन (8) को 63 रन पर लौटा दिया। फिर उसी ओवर में नील ब्रूम (0) को धोनी के हाथों कैच करा दिया। न्यूजीलैंड की तरफ से ल्यूक रॉन्ची(66) को छोड़कर कोई भी बल्लेबाज टिक कर नहीं खेल पाया। न्यूजीलैंड के बल्लेबाज पूरे समय जुझते दिखाई दिए। भारत की तरफ से शमी और भुवनेश्वर कुमार ने 3-3 विकेट, रविंद्र जडेजा ने 2, आर अश्विन और उमेश यादव ने 1-1 विकेट झटके। 

DHL to sponsor World Rugby until 2019 Rugby World Cup

World Rugby, international governing body for rugby, has decided to continue its partnership with German logistics company, DHL as a partner of Rugby World Cup 2019 in Japan. DHL is a major supporter of rugby worldwide, including sponsorship of the men’s and women’s HSBC World Rugby Sevens Series.
World Rugby, international governing body for rugby, has decided to continue its partnership with German logistics company, DHL as a partner of Rugby World Cup 2019 in Japan. DHL is a major supporter of rugby worldwide, including sponsorship of the men’s and women’s HSBC World Rugby Sevens Series.

India beat New Zealand in the first warm-up match by 45 runs

India have defeated New Zealand in the first warm-up match by 45 runs (DLS method). Chasing the target of 190 runs, India lost Rahane cheaply in the first 10 overs but after that Shikhar Dhawan and Virat Kohli handled the team really well. Batting at a score of 40 runs, Dhawan played a loose shot and got out but skipper Kohli yet again scored a fifty and stayed not out.

India have defeated New Zealand in the first warm-up match by 45 runs (DLS method). Chasing the target of 190 runs, India lost Rahane cheaply in the first 10 overs but after that Shikhar Dhawan and Virat Kohli handled the team really well. Batting at a score of 40 runs, Dhawan played a loose shot and got out but skipper Kohli yet again scored a fifty and stayed not out.

Harmanpreet Kaur to play in Kia Super League

Indian woman cricketer Harmanpreet Kaur, who became the first Indian woman to play in the BIg Bash League, has been signed by Surrey Stars to play in the Kia Super League T20 cricket tournament hosted by England and Wales Cricket Board. BCCI confirmed the news by tweeting- "NEWS ALERT: #TeamIndia all-rounder @ImHarmanpreet to represent Surrey Stars in ECB's Super League."

Kia Super League will start from 10 August and will feature 6 players. Harmanpreet made an impressive debut. BCCI had recently nominated her for Arjun Award as well. The Indian women's T20 captain scored 296 runs in 12 innings at an impressive average of 59.20. She also claimed six wickets and was adjudged Sydney Thunder's WBBL Player of the Tournament.

Sunday, 21 May 2017

Farewell for Lahm and Alonso as Bayern Munich crush Freiburg

When Xabi Alonso and Phillip Lahm came out to play against Freiburg in Bayern Munich's last Bundesliga clash, the world knew that they were witnessing these two stars play for one last time. The two stars, who have 39 trophies between them, were presented with flowers and mosaics before the Bavarian club demolished Freiburg 4-1 in their last match of the season.

Arjen Robben opened the scoring in the 4th minute. Arturo Vidal doubled the score in 73rd minute but Nills Petersen pulled one back for Freiburg. Ribbery and Joshua Kimmich scored in the first and fourth minute of injury time to seal the game for German Champions. Lahm was presented with a personalised golf kit before the match. They received an emotional send-offs from the fans and the team.

Italian Open: Svitolina to face Halep in the final

Eighth-seeded Elina Svitolina of Ukrain reached the finals of Italian Open after her opponent Garbiñe Muguruza retired from the semifinal clash due to injury. The French Open champions was trailing 1-4 when an injury forced her to leave the match. She will face third- seed Simona Halep of Romania, who reached her 1st Italian Open final after defeating Kiki Bertens.

Halep had won the Madrid Open last week. Svitolina will get a much-needed rest as she had to sweat it out for three sets to beat Venus in the quarterfinals and within 24 hours took back to the court. The final of the the tournament will be played on Sunday. Men's second finalist is yet to be decided as Djokovic's quarterfinal match, which he eventually won, was delayed due to rain.

Friday, 17 March 2017

रांची टेस्ट के दूसरे दिन का खेल खत्म हो गया है. दूसरे दिन स्टंप तक भारत का स्कोर 1 विकेट के नुकसान पर 120 रन है. अभी क्रीज पर चेतेश्वर पुजारा 10 रन बनाकर और मुरली विजय 42 रन बनाकर नाबाद है. भारत अभी भी ऑस्ट्रेलिया से 331 रन पीछे है.


Ads by ZINC
राहुल का चौथा अर्धशतक
दूसरे दिन भारतीय ओपनर केएल राहुल ने अपना अर्धशतक किया. सीरीज में राहुल का यह चौथा अर्धशतक था. केएल राहुल 67 रन बनाकर आउट हुए. राहुल को पैट कमिंस ने विकेटकीपर वेड के हाथों कैच आउट किया.
ऑस्ट्रेलिया 451 पर आउटरांची टेस्ट के दूसरे दिन 299 रनों से आगे खेलने उतरी ऑस्ट्रेलियाई टीम 451 रनों के स्कोर पर ऑल-आउट हो गई. ऑस्ट्रेलिया की ओर से कप्तान स्टीव स्मिथ ने सबसे ज्यादा 178 रन बनाये, स्मिथ नाबाद रहे. वहीं भारत की ओर से रवींद्र जडेजा ने सबसे ज्यादा 5 विकेट झटके.
दूसरे दिन चला जडेजा का जादू
दूसरे दिन रवींद्र जडेजा ने ऑस्ट्रेलिया को लगातार झटके दिये. जडेजा ने सबसे पहले मैक्सवेल को आउट किया, उसके बाद पैट कमिंस और मैथ्यू वेड का विकेट झटका. नॉथन लायन को भी जडेजा ने आउट किया. जडेजा ने पहली पारी में कुल 5 विकेट ले चुके हैं.
मैक्सवेल का शतक
ऑस्ट्रेलियाई बल्लेबाज मैक्सवेल ने अपना शतक पूरा कर आउट हो गये, मैक्सवेल 104 रन बनाकर आउट हो गये. मैक्सवेल का विकेट जडेजा ने लिया. मैक्सवेल का यह पहला टेस्ट शतक था. 

पहला दिन कंगारुओं के नाम

गुरुवार को शुरू हुए रांची टेस्ट मैच का पहला दिन पूरी तरह से ऑस्ट्रेलिया के नाम रहा था. अब मैच के दूसरे दिन भारतीय टीम मैच में वापसी की इरादे से उतरा है. पहले दिन ऑस्ट्रेलियाई टीम ने 4 विकेट के नुकसान पर 299 रन बना लिये थे. ऑस्ट्रेलियाई कप्तान स्टीव स्मिथ 117 और ग्लेन मैक्सवेल 82 रन बनाकर क्रीज पर नाबाद हैं.
कंगारुओं ने छकाया
टॉस जीतकर पहले बल्लेबाजी करने उतरी ऑस्ट्रेलियाई टीम की शुरुआत अच्छी नहीं थी, उसके शुरुआती तीन विकेट मात्र 89 रन पर गिर गये थे. लेकिन उसके बाद पहले कप्तान स्टीव स्मिथ और हैंड्सकोंब के बीच अर्धशतकीय साझेदारी हुई, उसके बाद ग्लेन मैक्सवेल और स्टीव स्मिथ की जोड़ी ने भारतीय गेंदबाजों को खूब छकाया.
चोटिल हुए कप्तान
भारतीय कप्तान विराट कोहली टेस्ट के पहले दिन फील्डिंग के दौरान चोटिल हो गये थे, विराट कंधे में चोट के कारण मैदान से बाहर चले गये थे. हालांकि देर रात बीसीसीआई ने बयान जारी कर कहा था कि चोट ज्यादा गंभीर नहीं है, कोहली रांची टेस्ट में खेलेंगे.
नहीं चले गेंदबाज
पहले दिन भारतीय टीम की ओर से उमेश यादव ने 2, रवि. अश्विन और रवींद्र जडेजा ने एक-एक विकेट झटका है.

Monday, 2 January 2017

Anurag Thakur Sacked As BCCI Chief: Supreme Court

New Delhi: The Supreme Court today ordered the removal of BCCI President Anurag Thakur, saying all board officials who had not fallen in line with the reforms recommended by the Lodha Committee must go. The Supreme Court bench comprising Chief Justice T.S. Thakur, Justice A.M. Khanwilkar and Justice D.Y. Chandrachud has also ordered the sacking of BCCI secretary Ajay Shirke. The court said all Lodha recommendations must be implemented and this means that all cricket administrators over 70 years old will have to resign. The verdict, in what has come to be known as BCCI versus the Lodha Committee face-off, came after months of a bitter court battle. The Lodha Committee, appointed by the Supreme Court after a betting scandal in the Indian Premier League, has recommended sweeping changes in the way the board is run and led and had complained that the BCCI or Board of Control for Cricket in India was refusing to implement them.

BCCI को सुप्रीम कोर्ट से बड़ा झटका, अनुराग ठाकुर अध्यक्ष पद से बर्खास्त

Delhi:
BCCI को सुप्रीम कोर्ट से बड़ा झटका लगा है. सुप्रीम कोर्ट ने बीसीसीआई पर बड़ा फैसला लेते हुए, बोर्ड अध्यक्ष अनुराग ठाकुर और सचिव अजय शिर्के को उनके पद से हटा दिया गया है. पिछले डेढ़ साल से सुप्रीम कोर्ट में सुनवाई चल रही है. कोर्ट ने कहा कि बीसीसीआई और राज्य बोर्ड के अधिकारी क्रिकेट बॉडी में जिम्मेदारी और पारदर्शिता लाने के आदेश पर अमल करने में असफल रहे. ठाकुर और शिर्के को हटाए जाने के बाद बोर्ड के सबसे सीनियर उपाध्यक्ष अध्यक्ष का पद संभालेंगे और संयुक्त सचिव, सचिव के रूप में कार्य करेगा.
लोढ़ा कमेटी की सिफारिशें मानने को लेकर कमेटी और BCCI  के बीच लंबे समय से विवाद चल रहा था. बीसीसीआई ने लोढ़ा कमेटी की सभी सिफारिशें नहीं मानी थीं. जस्टिस लोढ़ा ने कहा कि सुप्रीम कोर्ट के आदेश को सबको मानना पड़ेगा, इससे कोई नहीं बच सकता है. कोर्ट का फैसला तार्किक है. ये क्रिकेट की जीत है. कोर्ट ने हमारी सिफारिशों को माना था. लोढ़ा कमेटी की सिफारिशों को अमल में लाने के लिए एक पैनल भी बनाया गया है.
सुधारों के लिए बनाई गई समिति
बीसीसीआई के वे सभी अधिकारी जिन्होंने लोढ़ा पैनल की सिफारिशों का पालन नहीं किया उन्हें पद छोड़ना पड़ेगा. अनुराग ठाकुर और शिर्के को कारण बताओ नोटिस जारी किया. अवमानना पर मांगा जवाब. सुप्रीम कोर्ट ने लोढ़ा पैनल के सुधारों को लागू कराने के लिए एक कमेटी भी बनाई है. अंतरिम समिति के लिए गोपाल सुब्रमण्यम और फली एस नरीमन नामों का सुझाव देंगे.
अनुराग ठाकुर पर चलेगा अवमानना का मुकदमा
बीसीसीआई अध्यक्ष अनुराग ठाकुर पर अवमानना का केस भी चलाया जाएगा. पिछली सुनवाई के दौरान कोर्ट ने BCCI अध्यक्ष अनुराग ठाकुर को झूठी गवाही देने के लिए फटकार लगाई थी. कोर्ट ने सख्त लहजे में कहा था कि अनुराग ठाकुर पर अवमानना का केस चलाया जा सकता है, अगर बिना शर्त माफी नहीं मांगी तो उन्हें जेल भी जाना पड़ सकता है. अनुराग पर आरोप है कि उन्होंने कोर्ट से झूठ बोला था कि सुधार प्रक्रिया में बाधा पहुंचाने की कोशिश की. हालांकि अनुराग ने इन आरोपों से इनकार किया है.
स्वतंत्र ऑडिटर नियुक्त करने को कहा था
इसी साल पिछले महीने अक्टूबर में सुप्रीम कोर्ट ने भारतीय क्रिकेट कंट्रोल बोर्ड (बीसीसीआई) के वित्तीय अधिकार सीमित करते हुए लोढ़ा समिति से एक स्वतंत्र ऑडिटर नियुक्त करने को कहा था. बीसीसीआई के वित्तीय अधिकार सीमित करने का आदेश देते हुए बोलियों और ठेकों के लिए वित्तीय सीमा का निर्धारण किया था. न्यायालय ने लोढ़ा समिति से कहा है कि वह एक स्वतंत्र ऑडिटर नियुक्त करें, जो बीसीसीआई के सभी वित्तीय लेन-देन की समीक्षा करेगा.